Video Details

કૃષ્ણ નગર મેદાન - કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ યોગ શિબિર 21મી જૂન 24 | કૃષ્ણનગર અમદાવાદ | શીશપાલ

કૃષ્ણ નગર મેદાન - કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ યોગ શિબિર 21મી જૂન 24 | કૃષ્ણનગર અમદાવાદ | શીશપાલ

KnowShare
KnowShare
417 subscribers 67 Videos 131.8K Total Views
Video ID
zjd_29MGZGQ
View Count
11
Video Duration
0:01:31
Published At
2024-06-07 03:59:56 1y 4mo 27d ago
Video Description
7th June 2024 કૃષ્ણ નગર મેદાન - કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ યોગ શિબિર 21મી જૂન 24 | કૃષ્ણનગર અમદાવાદ | શીશપાલ June Yog protocol Art of living Swasth raho must raho Karo yo, raho nirogi યોગ ના 10 મુખ્ય લાભ વજન ઘટાડો, મજબુત અને લચીલું શરીર, ચમકતી સુંદર ત્વચા, શાંત મન, સારી તંદુરસ્તી આમાંથી તમને જે જોઈએ તે યોગ આપે છે. પણ, મોટાભાગે યોગ એટલે આસનો - એવું સમજવામાં આવે છે. આપને તેનાથી થતા લાભ ફક્ત શરીરના સ્તરે જ અનુભવીએ છીએ. પણ યોગ તન, મન અને શ્વાસને જોડી આપીને અનેક લાભ કરાવે છે, જે આપને અનુભવવામાં અસફળ રહીએ છીએ, અને જયારે આવી સંવાદિતા સધાય છે ત્યારે જીવનયાત્રામાં આપણને શાંતિ, આનંદ અને સંતોષનો અહેસાસ થઇ છે. યોગથી દેખાતા અને અનદેખીતા, ઊંડા અને સૂક્ષ્મ સ્તરે ખુબ બધા લાભ થઇ છે. #yoga #protocol #shishupalji #nilkanth #modi #bapunagar #gandhinagar