Video Details

કંચના નો સબક || DND || Gujarati Comedy Video

કંચના નો સબક || DND || Gujarati Comedy Video

IN
Dampati ni Diary
Dampati ni Diary
2.5K subscribers 238 Videos 2.0M Total Views
Video ID
bHidYG-Ds9w
View Count
27
Video Duration
0:00:49
Published At
2025-07-23 13:32:00 3mo 11d ago
Video Description
ક્યારેય એવું બન્યું છે કે તમે મજાક મજાક માં કોઈની ઠેકડી ઉડાવો અને પછી તે તમારા પર ભારે પડે? 🤔 થયું જ હશે અને અમારા આ વિડીયો માં પણ કંઈક એવું જ બન્યું છે, પણ વાત થોડી ભયંકર છે 😱 કેમ કે જેને મજાક ઉડાવી છે તે પતિ છે 👨‍💼 અને મજાક બની છે પત્ની 👩‍💼. હું અને મારો મિત્ર સરસ મજાની ગેમ રમી રહ્યા હતા 🎮 જ્યાં અમારા બેઉના પત્ની સામે વાળા ભાભીના મેકઅપની ટિપ્પણી કરતાં હતા કે એને તો જરાય મેકઅપ કરતાં જ નથી આવડતો, સાવ બકવાસ લાગે છે 😠. ત્યારે મારા મિત્ર એ સહેજતાથી કહ્યું કે "માં શું થયું? તમને પણ પહેલા ક્યાં આવડતું હતું પણ અત્યારે કેટલા સરસ તૈયાર થાઓ છો?" 👍. અને હવે બાકી રહ્યો હું, મારી પત્ની કેટલી સારી તૈયાર થાય છે એ તો મને જ ખબર ને 😉 એટલે સાચે સાચું કહી દીધું 🤫 ને પછી જે થયું છે, અરે બાપ રે! 😨 હું તો આજ પછી કોઈ દિવસ ભૂલ માં પણ આવી ભૂલ નહીં કરું 🙅‍♂️. 😄 Have you ever jokingly made fun of someone, and then it backfired on you? 🤔 It must have happened, and something similar has occurred in our video, but the situation is a bit scary 😱 because the one who was made fun of is the husband 👨‍💼, and the joke is on the wife 👩‍💼. My friend and I were playing a fun game 🎮 where both our wives were commenting on the makeup of the sister-in-law next door, saying she doesn't know how to do makeup at all and looks terrible 😠. That's when my friend casually said, "Mom, what happened? You also didn't know how to do it before, but now you get ready so well 👍." And now it was my turn. Only I know how well my wife gets ready 😉, so I told the honest truth 🤫, and then what happened... oh my god! 😨 I will never make such a mistake again, even by mistake 🙅‍♂️. 😂 Relatable Husband-Wife Comedy | Gujarati Everyday Drama | Family Fun Welcome to our world of laughter, love, and everyday drama! If you're someone who enjoys funny husband-wife banter, Gujarati comedy, and slice-of-life videos, you're in the right place. 🎬 🎭 What You’ll Find on This Channel: ➡️Husband Wife Comedy ➡️Gujarati Family Videos ➡️Everyday Life Humor ➡️Desi Couple Fights & Drama ➡️Relatable Married Life Situations ➡️Middle Class Family Moments ➡️Short Skits with a Twist 🔔 Don’t forget to Like, Share & Subscribe for more hilarious moments! 🎥 New Videos Every Week! 👇 Follow Us On Social Media 👇 📸 Instagram: https://www.instagram.com/dnd.gujarati/ 📘 Facebook: https://www.facebook.com/people/Dampati-ni-diary/61568979908403/ 📩 For Collaborations & Business Enquiries: dndgujarati@gmail.com ❤️ Thank you for supporting our small world of joy and laughter. Your one Like or Comment keeps us going! #dnd #dndgujarati #dampatinidiary #gujarati #comedy #funny #amdavadi #ahmedabad #GujaratiComedy #HusbandWifeComedy #FunnyCouple #MarriageHumor #PrankGoneWrong #IndianComedy #RelatableComedy #ComedyVideo #MakeupFails #CoupleGoals #LaughterIsTheBestMedicine #FunnyVideo #DesiComedy #GujaratiVlog #ComedySkit #RelationshipHumor #BestFriends #FamilyFun #Entertainment #Hilarious