Video Details
The REALITY of Unconditional Love What Fathers Can Teach Us || DND || #dad #fatherhood
IN
Dampati ni Diary
2.5K subscribers
238 Videos
2.0M Total Views
- Video ID
- WFdUcfOTmCI
- View Count
- 1,329
- Video Duration
- 0:01:47
- Published At
- 2025-07-14 13:30:34 3mo 19d ago
- Video Description
- આ કહાની છે એક પિતા ની, કોઈ પણ પિતા પોતાના દીકરા ને મારે ત્યારે તેના પછાડ નો ગુસ્સો હમેસા દેખાય છે પણ તેમાં રહેલો પ્રેમ અને ચિંતા કોઈ નહીં સમજે, મે મારા પુત્ર ને લાફો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો ને મારી પત્ની મારા પર ગુસ્સે થઈ ગઈ, મને કહે "બસ, ખૂસ હવે? રેજો હવે એકલા" મે એને કહ્યું "એજ વાત નો તો દર છે" મે એને જ્યારે હું નાનો હતો ત્યારની એક કહાની સાંભડવી કે કેવી રીતે મારા પિતાએ મને એક વાર અપમાનિત કર્યો હતો અને જેના લીધે મે નક્કી કર્યું કે કઈ પણ થાય હું મારા પિતાને ખોટા પાડીને જ રહિસ. અને આજે હું જે કઈ પણ છું મારી એ જીદ ના લીધે જ છું. પિતા જ્યારે મારે કે બોલે ત્યારે તો આપણને બસ એમ જ સમજાય છે કે ગુસ્સો કરે છે પણ ખૂબ જ લાંબા સમય પછી એ વાત સમજાય છે કે જો તે ના બોલ્યા હોત તો આપડે કઈ સિખી જ ના સકત This is the story of a father. Whenever a father slaps his son, all we see is his anger — but hidden behind that anger is love and concern that no one notices. I slapped my son and asked him to leave the house. My wife got angry and said, "Happy now? Is this what you wanted? Enjoy being alone!" I replied, "That’s exactly what I’m afraid of." Then I told her a story from my childhood — how once, my father humiliated me in front of everyone. That day, I made a promise to myself: no matter what, I’ll prove him wrong. Whatever I am today… is because of that determination. When a father scolds or hits us, we only see the harshness. But it’s only much later in life that we realize — if he hadn’t said those things back then, we would’ve never learned what we needed to grow. Instagram: https://www.instagram.com/dnd.gujarati/ Facebook: https://www.facebook.com/people/Dampati-ni-diary/61568979908403/ We need your support guys so please Subscribe for more. #dnd #dampatinidiary #dndgujarati #emotional #love #father #fathersday #fatherson #EmotionalStory #FatherAndSon #GujaratiVideo #FamilyEmotions #DadLove #ParentingTruth #IndianFathers #LifeLessons #Fatherhood #GujaratiEmotions #FatherSonBond #TouchingStory #HeartfeltMoments
Top Videos from Dampati ni Diary
Most popular videos from this channel
બેસતા વરસ પછી પત્ની ની હાલત || DND || Gujarati Comedy Video
437.4K views
Oct 27, 2025
New MOM Navratri || DND || Gujarati Comedy Video
327.6K views
Sep 22, 2025
બેસતા વરસ ની મહેમાન ગતિ || DND || Gujarati Comedy Video
207.9K views
Oct 22, 2025
Wife no Emergency Call🤯 || DND || Gujarati Comedy Video
119.0K views
Sep 30, 2025
રાંધણ છઠ પર પત્ની ને ચા બનાવવા નું કહો ત્યારે😂|| DND || Gujarati Comedy Video
46.8K views
Aug 13, 2025
Related Videos
Recently updated videos you might be interested in
વરસાદ અને શાકભાજીના ભાવ || DND || Gujarati Comedy Video
21.1K views
Jul 10, 2025
spoiler alert: the view was worth the run #sunset
9.1K views
Jul 28, 2025
એક થપ્પડ || DND || Gujarati Comedy Video
1.3K views
Jul 9, 2025
portugal vlog | exploring lisbon & a dreamy vineyard wedding
20.9K views
Jul 27, 2025
😣 Болит поясница? Часто решение в работе с тазом!
853 views
Oct 17, 2025
પતિ ને ખવડાવ્યા કુતરાના બિસ્કિટ? || DND || Gujarati Comedy Video
150 views
Jul 9, 2025