Video Details

Ahmedabad Riverfront Flower show 2023 - 2024 | ફ્લાવર શો અમદાવાદ | Opening 30 dec

Ahmedabad Riverfront Flower show 2023 - 2024 | ફ્લાવર શો અમદાવાદ | Opening 30 dec

KnowShare
KnowShare
417 subscribers 67 Videos 131.8K Total Views
Video ID
KexvtouimeA
View Count
21
Video Duration
0:00:54
Published At
2023-12-31 04:02:32 1y 10mo 3d ago
Video Description
Ahmedabad Riverfront Flower show 2023 - 2024 | ફ્લાવર શો અમદાવાદ | Opening 30 dec અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આવતી કાલથી ફ્લાવર શો 2024નો પ્રારંભ થશે..મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે...જે 30 ડિસેમ્બર 2023થી 15 જાન્યુઆરી 2024 સુધી 17 દિવસ સુધી ચાલશે..જેમાં આ વખથે 10 લાખથી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે....ફ્લાવર શો માટે સવારે 9 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે....જેના માટે સોમવારથી શુક્રવાર સુધી 12 વર્ષથી વધુ ઊંમરના દરેક વ્યક્તિ માટે 50 રૂપિયા ટિકિટ રહેશે....તો શનિ અને રવિવાર માટે 75 રૂપિયા પ્રવેશ ફી રહેશે....આ વખથે નવા સંસદભવન, વડનગર તોરણ, ચંદ્રયાન, સરદાર પટેલ, આત્મનિર્ભર ભારત, મીલેટ્સ વર્ષ, મહિલા સશક્તિકરણ સહિતની થીમ પર ફૂલોથી બનેલા સ્કલ્પ્ચર આકર્ષણનું કેન્દ્ર બનશે...તો ફ્લાવર શોમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોવાથી પાર્કિંગની પણ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે....ડિજિટલ ભારત અભિયાન અંતર્ગત આ વખતે AMCના તમામ સિવિક સેન્ટર પરથી ફ્લાવર શોની ટિકિટ મેળવી શકાશે... #gujarat #flowershow2023 #bhupendrapatel #baps #amc #patel #trending