Video Details

આવી રીતે કોણ ખાય? || DND || Gujarati Comedy Video

આવી રીતે કોણ ખાય? || DND || Gujarati Comedy Video

IN
Dampati ni Diary
Dampati ni Diary
2.5K subscribers 238 Videos 2.0M Total Views
Video ID
5FHdJFKx58g
View Count
5,158
Video Duration
0:00:19
Published At
2025-07-16 13:30:05 3mo 17d ago
Video Description
ઇડલી માટે એટલા ઉત્સાહિત ક્યારેય થયા છો કે બધી ચેતવણીઓ ભૂલી જાઓ? આજે રાત્રે મારી સાથે આવું જ થયું! મારી પત્નીએ સ્વાદિષ્ટ ઇડલી બનાવી હતી, પણ મને ચેતવણી આપી હતી કે કુકર બહુ ગરમ છે. શું મેં સાંભળ્યું? જરાય નહીં! એક ભૂખ્ખડ ની જેમ કુકર ખોલ્યું, પાડી ચીસ, અને ઢાંકણું પડ્યા પછી, મને લાગ્યું આવી બન્યું! મારો એકમાત્ર બચાવ? મે વિચાર્યું બિલાડી એમ કહી દઈસ ને અવાજ કાઢ્યો "મ્યાઉં"! 😂 પણ મારી પત્ની, હાથમાં ઝાડુ લઈને, યમરાજ ની માફક મારા સામે જ ઊભી હતી. રસોડાની આ હાસ્યભરી દુર્ઘટના જોવાનું ચૂકસો નહીં! હસીને લોટપોટ થવા તૈયાર થઈ જાઓ! Have you ever been so excited for idli that you forgot all warnings? That's exactly what happened to me tonight! My wife had made delicious idli, but she warned me that the cooker was very hot. Did I listen? Not at all! Like a glutton, I opened the cooker, let out a scream, and after the lid fell, I knew I was in trouble! My only escape? I thought I'd blame the cat and made a "meow" sound! 😂 But my wife, holding a broom, stood in front of me like the God of Death. Don't miss watching this hilarious kitchen mishap! Get ready to laugh your head off! Instagram: https://www.instagram.com/dnd.gujarati/ Facebook: https://www.facebook.com/people/Dampati-ni-diary/61568979908403/ We need your support guys so please Subscribe for more. #dnd #dndgujarati #dampatinidiary #gujarati #comedy #funny #gujaraticomedy #love #entertainment #GujaratiComedy #IdliFail #IndianHusbandWifeComedy #KitchenMishaps #FunnyVideos #DesiHumor #GujaratiVlog #FamilyComedy #RelatableComedy #WifeVsHusband #ComedySkit #IndianCooking #GujaratiJokes #LaughOutLoud #ViralComedy